ગુજ્જર ક્ષત્રિય કડિયા સમાજ શ્યામધામ મધુરમ ટીંબાવાડી જુનાગઢ અને રાધેશ્યામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંત શિરોમણી ભક્તભૂષણ શ્રી શામજીબાપુની 40 થી મહોત્સવ ભાવભર પૂર્વક ઉજવવામાં આવ્યો હતો આ પ્રસંગ શ્યામ વાળી ગિરનાર રોડથી શોભાયાત્રા નું આયોજન થયું હતું મધુરમ ખાતે પૂર્ણ થયું હતું આ પ્રસંગે ની સાથે પ્રથમ સમૂહ લગ્ન મહોત્સવનું પણ સફળ આયોજન થયું હતું જેમાં પાંચ નવયુગલો એપ પ્રભુત્વમાં પગલાં પાડી દાંપત્ય જીવનનો પ્રારંભ કર્યો હતો શ્યામધામ મધુરમ ખાતે પૂજ્ય શામજીબાપુની પૂજન વિધિ અને મહા આરતીમાં ભાવિકો જોડાયા હતા સમૂહ લગ્ન ઉત્સવ સંબંધ થયા બાદ ધર્મસભા અને જ્ઞાતિમા સંમેલન પણ યોજાયું હતું જેમાં ગુર્જર ક્ષત્રિય સમાજના આગેવાનો કાર્યકરો અને પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા બાદમાં મહાપ્રસાદનો લાભ લીધો હતો આ રીતે વિસાવદરમાં પણ શ્યામ યુવક મંડળ તથા ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ તેમજ સમસ્ત સેવક ગણો દ્વારા શામજીબાપુની પુણ્યતિથિ મહોત્સવ નિમિત્તે સવારે શ્યામ વાળી ખાતેથી નીકળેલી શોભાયાત્રા બસ સ્ટેન્ડ કનૈયા ચોક થી જીવાપરામાં પહોંચી હતી સમૂહ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું