રાજ્યમાં કોરોનાના કેસ વધતાં સરકારની ઊંઘ ઊડી: વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ રદ કરવા મજબૂર થવું પડ્યું
•અમદાવાદમાં ફ્લાવર શો, પતંગોત્સવ કાર્યક્રમ પણ રદ કરી દેવાયા, રાત્રી કર્ફ્યુમાં પણ ફેરફાર થશે •સરકાર દ્વારા નવા અને કડક નિયંત્રણો લાગુ કરવામાં આવે તેવી સંભાવના,...