ગુજરાતમાં કોંગ્રેસની આજથી હાથ સે હાથ જોડો યાત્રા, ચૂંટણીમાં હાર અને સ્થાનિક ચૂંટણી પહેલા કેટલી રહેશે અસરકાર
ગુજરાતમાં કોંગ્રેસની આજથી હાથ સે હાથ જોડો યાત્રા શરુ થઈ રહી છે. જેમાં પ્રદેશ અધ્યક્ષ જગદિશ ઠાકોર હાજરી આપશે, આ યાત્રાનો અરવલ્લીથી પ્રારંભ થશે આજે...