વીડીયો LINK ડાઉનલોડ કરવા અહીં કરો ક્લિક
https://we.tl/t-jiamSe15RK
– – – – – – – – – – – – – – – – – – – – –
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાપીમાં રુપિયા સાડા ચાર કરોડના ખર્ચે નિર્માણ પામેલ આર.કે. દેસાઈ ગ્રૃપ ઓફ કોલેજીસના વાણિજ્ય મહાવિદ્યાલય ભવનનું લોકાર્પણ પ્રસંગે જણાવ્યું હતું કે, યુવા શક્તિના સહારે વિકસિત ભારત, આત્મનિર્ભર ભારત બનાવવાની વડાપ્રધાનની નેમ છે એમ મુખ્યમંત્રીએ વાણિજ્ય મહાવિદ્યાલય ભવનનું લોકાર્પણ પ્રસંગે જણાવ્યું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રીનું દક્ષિણ ગુજરાતની લોક સંસ્કૃતિને ઉજાગર કરતા આદિવાસીઓના ઘેરૈયા નૃત્ય સાથે ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ કોલેજના આદ્યસ્થાક સ્વર્ગસ્થ રમણભાઈ દેસાઈની જન્મજયંતિએ કોલેજ પરિવારને અભિનંદન પાઠવ્યા હતા. મુખ્યમંત્રીએ લોકાર્પણ કરેલ નવા ભવનથી 1500થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણનો લાભ મળશે.
વાપી ખાતે રમણલાલ કુંવરજી દેસાઈ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા નિર્મિત વાણિજ્ય મહાવિદ્યાલય ભવનનું લોકાર્પણ કર્યું હતું. જાહેરજીવનના અગ્રણી અને સમાજસેવાના ભેખધારી રહેલા રમણલાલ દેસાઈની સ્મૃતિમાં આજે થયેલ આ લોકાર્પણ બદલ સૌ સંચાલકો, શિક્ષકો અને વિદ્યાર્થીઓને હાર્દિક શુભકામના પાઠવું છું તેમ સીએમએ પોસ્ટ શેર કરી કહ્યું હતું.
બાઈટ –
ભૂપેન્દ્ર પટેલ, મુખ્યમંત્રી, ગુજરાત