રાજ્યના ૩૩ જિલ્લામાં હાલ ૨૭૧ સરકારી આઇ.ટી.આઇ.પોતાના ભવનમાં કાર્યરત – શ્રમ, કૌશલ્ય વિકાસ રાજ્ય મંત્રી શ્રી કુંવરજી હળપતિ
છેલ્લા બે વર્ષમાં ૧૪ સરકારી આઈ.ટી.આઈના નવીન ભવનના નિર્માણ કરાયા સંજય જાની (અપના મિજાજ ન્યુઝ) મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં રસ ધરાવતા તમામ યુવાનોને...