સુરેન્દ્રનગર જિલ્લાની તમામ સસ્તા અનાજની દુકાનો પર હડતાળ કરવામાં આવી હતી અને સુરેન્દ્રનગર જિલ્લાના સસ્તા અનાજના દુકાનદારોએ જિલ્લા કલેકટર કચેરી ખાતે વિરોધ નોંધાવ્યો હતો. જેમાં કમિશન વધારો સિસ્ટમમાં ફેરફાર કરવા અને પડતર પ્રશ્નનો નિવેડો લાવવાની માગણી કરવામાં આવી હતી.
….સુરેન્દ્રનગર જિલ્લાના સસ્તા અનાજના દુકાનદારોએ જિલ્લા કલેકટર કચેરી ખાતે વિરોધ નોંધાવ્યો કમિશન વધારો સિસ્ટમમાં ફેરફાર કરવા અને પડતર પ્રશ્નનો નિવેડો લાવવાની માગણી કરવામાં આવી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના સસ્તા અનાજના દુકાનદારોએ જિલ્લા કલેકટર કચેરી ખાતે વિરોધ નોંધાવ્યો હતો. જેમાં જિલ્લા કલેકટર કચેરી ખાતે હલ્લાબોલ સાથે વિરોધ પણ કરવામાં આવ્યો હતો. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાની તમામ સસ્તા અનાજની દુકાનો પર જડબેસલાક હડતાળ કરવામાં આવી હતી. જેમાં આત્મવિલોપન કરે તે પહેલા જ્વલનશીલ પદાર્થ પોલીસે જપ્ત કરી લીધો હતો. જેમાં સસ્તા અનાજના દુકાનદારોને જે હાલાકી પડે છે, તે દૂર કરવા માંગ કરાઈ હતી.કમિશન વધારો, સિસ્ટમમાં ફેરફાર કરવા અને પડતર પ્રશ્નનો નિવેડો લાવવાની માગણી કરવામાં આવી હતી.અત્રે ઉલ્લેખનીય છેકે સસ્તા અનાજના દુકાનદારો છેલ્લા ઘણા સમયથી પોતાની પડતર માંગો અંગે રજૂઆતો કરી રહ્યા છે તેમ છતાંય કોઇ જ ઉકેલ ન આવતા રેલી યોજી વિરોધ કર્યો હતો