મહેસાણા સિવિલ હોસ્પિ.નું કવરેજ કરવું નહીં, કયા ઉચ્ચાધિકારીની ફાટી?!
•સિવિલ સર્જને બાપુજીની પેઢી હોય એ રીતે મીડિયા કવરેજને ગેરકાનૂની ગણાવ્યું •કોંગ્રેસના કાર્યકરોએ સિવિલમાં ચાલતી લાલીયાવાડીનો ફોટોગ્રાફી કરી પર્દાફાસ કર્યો •સમાચાર માધ્યમોએ લોલમલોલ ઉજાગર કરી...