ધીરેશ ટી શાહને લાયન્સ ઈન્ટરનેશનલ પ્રેસીડેન્ટનો એમ્બેસેડર ઓફ ગુડવીલ એવોર્ડ
લાયન્સ કલબના પાસ્ટ ડિસ્ટ્રીક્ટ ગવર્નર તથા ગુજરાતની વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલ જાણીતા સમાજ સેવી ગુજરાત નોટરી એસોસીએશનના પ્રમુખ અને ઈન્કમટેક્ષ બાર એસોસીએશનના પ્રેસીડેન્ટ એમીરેટસ, ઈન્કમટેક્ષના...