આનંદોત્સવમહેસાણામાં શ્રાવણ માસની મંત્રોચ્ચારથી પૂર્ણાહુતિApnaMijajSeptember 16, 2023 by ApnaMijajSeptember 16, 2023085 મહેસાણાના ટીબી રોડ વિસ્તારમાં આવેલા નીલકંઠ મહાદેવ મંદિર પટાંગણમાં ઓમ નમઃ શિવાયના નાદ ગુંજી ઉઠ્યા • પવિત્ર શ્રાવણ માસની પૂર્ણાહુતિ પ્રસંગે સનાતની શિવભક્તો ભોળાનાથમાં લીન...