કચ્છના દર્દ પીડિતોની દાસ્તાન સાંભળી અટલબિહારી બાજપાઈનો ‘દિવ્યાત્મા’ પણ આંસુ સારતો હશે!
•કચ્છ જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓને તબીબોનો મિજાજ જોઈને વધુ બીમાર પડી જાય તેવી હાલત •રાજ્યના આરોગ્ય મંત્રી ગાંધીનગર છોડી ભુજની સિવિલ હોસ્પિટલમાં...