"કર મેદાન ફતેહ"સાબરમતી પોલીસ અને પ્રજા એક થયાંApnaMijajMay 24, 2023 by ApnaMijajMay 24, 2023058 સાબરમતી પોલીસના અધિકારી- કર્મચારીઓએ કરેલી કામગીરી સાંભળીને તાલીઓ ગુંજી ઉઠી • ન્યુ રાણીપના કમુબા પાર્ટી પ્લોટમાં સાબરમતી પોલીસ અને પ્રજા વચ્ચે સમન્વય કાર્યક્રમ યોજાયો ...