વિસનગર પોલીસની ‘ભાવના’ને કચડી નાંખવા હિન પ્રયાસ: ‘ખાદીધારી’એ બુટલેગરોને છોડી મૂકવા ભલામણ કરી
•વિસનગરના ભરબજારમાં બનેલી ઘટનાથી લોકોમાં ભયનો માહોલ ઊભો થયો •પીઆઈ કક્ષાના મહિલા અધિકારીને ધમકી આપનાર બુટલેગરો બેફામ કેમ બની ગયા? •શું હપ્તાખોરીએ પોલીસનું લોહી પાતળું...