અંતરની વ્યથાબોલો, કચ્છના સાંસદથી મામુલી કામ થતું નથીApnaMijajNovember 13, 2024 by ApnaMijajNovember 13, 2024020 મિ. સાંસદ તમે તો લુડવાના લોકોનો ભરોસો તોડી નાખ્યો મોબાઈલ ફોન સુવિધાથી વંચિત ગ્રામજનોને તમે વારંવાર વચનો આપ્યા પરંતુ એક મામુલી કામ તમારાથી થતું નથી?!...