છે ને મજાની વાતરાણીપના નગરસેવકોની કામગીરી ઉડીને આંખે વળગીApnaMijajFebruary 5, 2023 by ApnaMijajFebruary 5, 2023045 • ભાજપના કોર્પોરેટરોએ પોતાના મતવિસ્તારની મુલાકાત લઈ જનતાની સમસ્યા સાંભળી • જો દરેક ચુંટાયેલો જનતાનો પ્રતિનિધિ આમ કરે તો સાચો જનસેવક કહેવાય અમદાવાદ: અપના મિજાજ...