'ખબર' કોની 'ખબર' લઈ નાખશે?રાજ્યના શિક્ષણ તંત્રમાં કંઈક રંધાણું એટલે ગંધાણુંApnaMijajNovember 30, 2023 by ApnaMijajNovember 30, 2023029 રાજ્યના શિક્ષણ વિભાગે માસ્તરોની સ્વૈચ્છિક જિલ્લા બદલી નિયમના ધજીયા ઉડાડી દીધાં ! શિક્ષણ ક્ષેત્રના ઇતિહાસમાં ‘ન ભૂતો ન ભવિષ્યતો’ ગણાતી શિક્ષકોની સ્વૈચ્છિક બદલીમાં તંત્રએ ‘ફેર...