"કર મેદાન ફતેહ"ચોર તત્વો સાવધાન,પોલીસ છોડશે નહીંApnaMijajDecember 1, 2024 by ApnaMijajDecember 1, 2024040 મધરાતથી વહેલી પરોઢ સુધી ડ્રોન કેમેરાથી સતત ચોકીદારી માધાપરમાં ચોરી, લુંટ સહિતની અપરાધિક પ્રવૃત્તિ અટકાવવા પોલીસ હાઇટેક બની • શિયાળાની કડકડતી ઠંડીમાં રખડતાં નિશાચરોને પકડવા...