માઉન્ટ આબુમાં એવું તે શું બન્યું કે ડ્રાઈવરોએ બદદુઆ આપી કે હોટલ સંચાલકના મૃત્યુ રોડ એક્સિડન્ટમાં થવા જોઈએ….
•માઉન્ટ આબુની hillton hotelના સંકુલમાં ઠંડીમાં થથરતાં હોઠે કાર ચાલકોએ વર્ણવી પોતાની વ્યથા •આકાશમાંથી બરફ વર્ષા થઈ રહી છે અને કાર ચાલકોને ગાડીમાં જ આખી...