અલ્યા શું વાત કરો છો? મહેસાણા ‘એ’ ડિવિઝન પોલીસ મથકના બે કોન્સ્ટેબલ હપ્તાખોર છે!?
•ફેસબુક પર વહેતી થયેલી પોસ્ટે પોલીસ બેડા સહિત શહેરભરમાં ચર્ચા જગાવી •ડિટેકશન સ્ટાફના બે કોન્સ્ટેબલો સામે લાખોની તોડબાજીના સનસનીખેજ આક્ષેપ •દારૂના ધંધાર્થીઓ સાથે ઘરોબાની વાત...