જનતાનો અવાજમહેસાણાના કોન્ટ્રાક્ટરને નોટિસ નહીં ” બુસ્ટર ડોઝ” આપોApnaMijajJune 12, 2022June 12, 2022 by ApnaMijajJune 12, 2022June 12, 20220144 •શહેરનો અંડરપાસ ૧૮ મહિનામાં પૂરો કરવાનો હતો ૨૪ મહિના થયા છતાં કોઈ ઠેકાણું નથી •રૂ.૧૦૪ કરોડનું કામ ૧૪૧ કરોડે પહોંચી ગયું, પાણી ભરાશે કે નહીં...