મહેસાણા જિલ્લા કલેકટરને કોઈ સમાચાર પહોંચાડજો કે કોરોનાની ગાઈડલાઈન જિલ્લા તિજોરી કચેરીમાં પહોંચી નથી ! પેન્શનર વિભાગમાં લાલીયાવાડી
•કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓ મોઢે માસ્ક બાંધવામાં શરમ અનુભવતા હોય તેવા દ્રશ્યો •સરકારી કચેરીમાં પ્રવેશ આપવો હોય તો વેકસીન લીધાના પુરાવા આપવા પડે, માસ્ક પહેરવું...