મહેસાણા પાલિકાના સત્તાધીશોએ ધ્યાને લેવું નહીં! ‘સાહેબ’ ની જેમ તમે ‘બારોબારીયુ’ ના કરો, મેદાન મુદ્દે કોંગ્રેસ આક્રમક
•પાલિકા હસ્તકનાં રમત ગમત મેદાનને ચૂપચાપ ખાનગી એજન્સીને પધરાવી દેવાનો કારસો •સત્તામાં બેઠેલા લોકો મોટી આવક રળી લેવાના ઇરાદા ધરાવતા હોવાના કોંગ્રેસના આક્ષેપથી ગરમી •ખાનગી...