સરકારની બેધારી નીતિ સામે મહેસાણા કોંગ્રેસના આગેવાનોએ બતાવ્યો આકરો મિજાજ: પોલીસને કહ્યું તમે ભાજપની નોકરી કરો છો કે પ્રજાની ?
•કોંગી કાર્યકરો કલેકટર કચેરી પ્રાંગણમાં ધરણાં ઉપર બેઠા હતાં •સરકાર સામે આંદોલન કરવું હોય એટલે મંજૂરી લેવી પડે છે • અધિકારીઓ કોરોનાનું બહાનું ધરી મંજૂરી...