અન્યાય સામે અવાજમહેસાણા અંડરપાસનો ૬૫.૬૫ કરોડથી વધી ૧૪૧કરોડનો વિકાસApnaMijajJune 15, 2022 by ApnaMijajJune 15, 2022073 •અંડરપાસના કામ અંગેની અંદરની સાચી માહિતી આપવામાં પણ જવાબદારોને કાંટા વાગે છે?! •૬૫.૬૫ કરોડ રૂપિયાનું કામ 141 કરોડ રૂપિયામાં કેવી રીતે પહોંચી ગયું? જનતા પૂછે...