મહેસાણામાં બ્રહ્મ સમાજના અગ્રણીને જન્મ જયંતી નિમિત્તે અનોખી શ્રદ્ધાંજલિ
•મહેસાણા સહિત ગુજરાતભરના બ્રાહ્મણોને સંગઠિત કરવામાં આપ્યું હતું મહત્વનું યોગદાન •સ્વ. કમલેશ પોપટલાલ વ્યાસની જન્મ જયંતી નિમિત્તે બ્રહ્મસમાજે કર્યું આયોજન • મહેસાણાના યુવા અગ્રણી પિયુષ...