‘રેન્ચો’એ મહેસાણા પોલીસની ઉંઘ હરામ કરી: કડી પાસે ટ્રકચાલકને ચપ્પાના ઘા ઝીંકી 25,000ની સનસનીખેજ લૂંટ
•મંગળવારની રાત્રે અમંગળ ઘટનાને અંજામ આપનાર ખરેખર રેંચો હતો કે પછી તેનું નામ ચરી ખવાયું? •સંભવતઃ રેંચોની ગેમ બજાવવા આવેલાં ચાર શખ્સોને પોલીસે પિસ્તોલ અને...