જનતાનો અવાજબગોદરા પાસે એક મહિના પહેલા જ ‘ખુરાના’એ બનાવેલો પુલ ‘ખખડી’ ગયોApnaMijajJanuary 8, 2022January 8, 2022 by ApnaMijajJanuary 8, 2022January 8, 20220140 • મકાન વિભાગના મંત્રી પૂર્ણેશ મોદીએ પુલને તા.૧૮નવે.૨૦૨૧ના ખુલ્લો મુક્યો હતો • અમદાવાદ-બગોમાર્ગદરા વચ્ચેનો પુલ પ્રાણઘાતક અકસ્માત નોતરશે તો જવાબદારી કોની? • પુલ નિર્માણ કરનાર...