નશો નાશનું કારણ, દારૂ દુશ્મન સરખો દાટ વાળે: અમદાવાદમાં સત્યાએ મિત્ર રાજુ યાદવનું પથ્થર વડે માથું છૂંદી નાખ્યું
•રૂપિયાની લેતી-દેતી મુદ્દે દારૂ પીતા પીતા બોલાચાલી થઈ અને ખેલાઈ ગયો રક્તરંજીત ખેલ •પકડાયેલા આરોપીએ અગાઉ પણ એક હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું અમદાવાદ:...