"કર મેદાન ફતેહ"ઈરાની ગેંગને વાયા વિરમગામ મોંઘું પડ્યું!ApnaMijajOctober 16, 2024 by ApnaMijajOctober 16, 2024036 દેશભરમાં 47 ગુના આચારનાર કુખ્યાત ઈરાની ગેંગના બે શખ્સોને વિરમગામ પોલીસે દબોચી લીધાં • નંબર પ્લેટ વગરના બાઈક પર જતા હતા ને પોલીસની અડફે ચડી...