'ખબર' કોની 'ખબર' લઈ નાખશે?ચેનપુર પાસેના પેટ્રોલ પંપ પર કટકીનું કૌભાંડ?ApnaMijajNovember 23, 2024 by ApnaMijajNovember 23, 2024024 ચેનપુર ગામ પાસેના એક પેટ્રોલ પંપ ઉપર ઇંધણ ઓછું અપાતું હોવાનો ગ્રાહકોમાં ગણગણાટ • પુરવઠા વિભાગની મીલીભગતથી સુવ્યવસ્થિત રીતે પેટ્રોલ ઓછું આપવામાં આવતું હોવાની ચર્ચા...