કામગીરીગુજરાતના વિકાસ મોડલના પાયામાં સુશાસનApnaMijajFebruary 13, 2024 by ApnaMijajFebruary 13, 2024028 વહીવટમાં પારદર્શિતા, ઝડપ અને સરળીકરણ લાવવામાં સામાન્ય વહીવટ વિભાગની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ: મંત્રી શ્રી ઋષિકેશ પટેલ • નાગરિકલક્ષી સેવાઓ ઓનલાઇન અને આંગળીના ટેરવે ઉપલબ્ધ બને...