ખાખી પહેરીને ‘ભંડારામાં બિંદણી’ નચાવવી 3 કોન્સ્ટેબલોને ભારે પડી, બનાસકાંઠાના પોલીસ કર્મી ઉપર લટકતી તલવાર
•ચાર પોલીસ કોન્સ્ટેબલો યુનિફોર્મ પહેરી નિયમના ધજાગરા ઉડાડતા હોવાનો વિડીયો વાયરલ •રસ્તા પર દોડતા વાહનમાં મારવાડી ગીતમાં મશગુલ બનેલા ત્રણ કોન્સ્ટેબલોને સસ્પેન્ડ કરી દેવાયા •બનાસકાંઠા...