કચ્છમાં માવઠાની મોકાણ: માઈબાપ સરકાર તો સરકાર હવે તો કુદરત પણ હખ લેવા દેતી નથી, ધરતીના લાલ વ્યથિત થયા
• ભુજ, માંડવી,નખત્રાણા, અબડાસા, લખપત અને ભચાઉ તાલુકામાં ઝરમર વરસાદ, રવી પાકને નુકસાની થવાની ભીતિ • ભુજમાં સમયાંતરે ઝરમર, નખત્રાણા, ટોડીયા અને આસપાસના ગામોમાં ઝરમર...