ખેડૂતોને કૃષિ ઉપજના પુરતા ભાવ નહીં મળવાથી તે દેવાદાર બનતો જાય છે: કલોલમાં ખેડૂતોએ પોતાની વ્યથા ઠાલવી
•ગાંધીનગર જિલ્લા કિસાન સંઘના પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલની અધ્યક્ષતામાં મામલતદારને આવેદન અપાયું •કલોલ શહેરના સરદાર બાગમાં મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ અને બહેનો ઉમટી પડ્યા, રામધુન બોલાવવામાં...