કલોલમાં પરિવારને અમેરિકા મોકલવા 1.10 કરોડમાં સોદો , પૈસા ન મળતાં ફાયરીંગ કર્યું
• મારુતિ બંગલોમાં અફરાતફરી મચી ગઈ, ત્રણ પૈકી એક એજન્ટને પાડોશીએ પકડી પાડ્યો •કબૂતરબાજીની લેવડદેવડમાં રિવોલ્વરમાંથી છૂટેલી ગોળી સોફામાં ઘૂસી, વ્યક્તિનો આબાદ બચાવ સંજય...