નવી સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ એન્ડ ઈનોવેશન પોલીસી અમલી બની, વિદ્યાર્થીઓને ઈનોવેશન માટે 5 કરોડની સહાયઅપાશે
• મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાયન્સ સિટી ખાતે એક્ઝિબિશનનો પ્રારંભ કરાવ્યો •અમદાવાદમાં ICAI-2022 એક્ઝિબિશનમાં 54 યુનિવર્સિટી-સંસ્થાઓએ સ્ટોલ પ્રદર્શિત કર્યા અમદાવાદ: અમદાવાદની સાયન્સ સીટી ખાતે વાઇબ્રન્ટ...