મિ.આરોગ્ય મંત્રી, હાંફતી મહેસાણા સિવિલના શ્વાસ થંભી જાય તે પહેલા ચમત્કાર કરો
•ગંદકીથી ખદબદતી સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સેવાનો સદંતર અભાવ •હોસ્પિટલમાં icu સેન્ટર સહિત મહત્વની સેવા નથી મળતી, કોંગ્રેસનો આક્ષેપ •આરોગ્યમંત્રી ઘટતી કાર્યવાહી નહીં કરે તો કોંગ્રેસના...