છે ને મજાની વાતવીજ તંત્રએ ૧ રૂપિયો વસૂલવા ખેડૂતને કોર્ટમાં બોલાવ્યાApnaMijajDecember 9, 2023 by ApnaMijajDecember 9, 2023052 • વીજ જોડાણ રદ કરવા તમામ લેણાની રકમ ભરી દીધી છતાં રૂપિયા એકનું લેણું બાકી કાઢી ખેડૂતને નોટિસ ફટકારી દીધી • ૧ રૂપિયાની વસુલાત માટે...