અરે ઓ ‘સાંભા’ જરા નિકાલ દે દોરી.!અમદાવાદ જિલ્લા ગ્રામ્યની SOG ટીમે બે સ્થળેથી ૭ લાખની ચાઈનીઝ દોરી લપેટી
• ઉતરાયણનો તહેવાર આવતા લોકોને નુકસાન પહોંચાડતી દોરી પકડવા ઉચ્ચ અધિકારીઓએ આદેશ આપ્યો પોલીસે વેપારી દિપક ઉર્ફે સાંભા રાણા પાસેથી પ્રતિબંધિત દોરીના ‘૩૦૨’ રીલ કબજે...