"એકતાનો રંગ"અમદાવાદમાં જામી, “અચો,અચો કી અયો..!?ApnaMijajJuly 5, 2022 by ApnaMijajJuly 5, 2022084 “કચ્છડો ખેલે મલકમે.. જીં સમંદર મચ્છ, જેડા હેકડો કચ્છી વસે હોત્ત દી’આ દી’ કચ્છ…” •અમદાવાદ કચ્છી સમાજ દ્વારા આયોજિત અષાઢી બીજ કાર્યક્રમમાં કચ્છી માડુઓનો ‘મેળાવડો’...