સગીરા પુખ્તોના જેવી હોશિયાર હોય તો સંસદમાં પુખ્તતાની વય ૧૮ના બદલે ૧૬નો કાયદો લાવવો જોઈએ : હાઈકોર્ટે પોલીસને ઝાટકી
• અદાલતમાં સરકારી વકીલે દલીલ કરી કહ્યું સગીરા પુખ્તો જેટલી હોશિયાર છે. • સાબરકાંઠાની એક વર્ષથી ભગાડી જવાયેલી સગીરાને શોધી ન શકનાર પોલીસનો ગુજરાત હાઇકોર્ટે...