અમદાવાદ માં સૌપ્રથમવાર જૈન કોમ્યુનિટી ના 4 ફીરકા માટે ની કોમન હોસ્ટેલ નું ગુજરાત ના ગૃહ મંત્રી હર્ષ સંઘવી ના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું
જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન(જીતો) દ્વારા 135 બેડ થી સજ્જ JITO રત્નમણી હોસ્ટેલ ની શરૂઆત કરવામાં આવી અમદાવાદ, 9મી એપ્રિલ-2023: શિક્ષણ કોઈપણ સમાજનો પાયો બનાવે...