ગામડું બોલે છેબગોદરાથી કેશવડી ગામને જોડતા ૧૪.૧૪૦ કિ.મી.ના માર્ગ નિર્માણમાં ‘સંબંધો’ સચવાઈ ગયા?!ApnaMijajJanuary 18, 2022January 31, 2022 by ApnaMijajJanuary 18, 2022January 31, 20220202 • રૂ.૭.૧૫ કરોડનો રોડ હજુ અડધો બનાવવાનો બાકી છે, કામના વિલંબમાં સરકાર બદલાઈ ગયાનું બહાનું આવ્યું • અમદાવાદ R&Bના અધિકારીઓને મહેસાણાના ઠેકેદારની ‘ભાઈબંધી’ માફક આવી...