સ્વદેશ પરત ફરવાની તૈયારી કરી રહ્યું છે PhonePe, ભારતમાં ચૂકવવો પડશે 8200 કરોડ ટેક્સ!
ડિજિટલ પેમેન્ટ એપ્લિકેશન PhonePe સ્વદેશ પરત ફરવાની તૈયારીમાં છે. ખરેખર, PhonePe તેનું સિંગાપોર સ્થિત હેડક્વાર્ટર ભારતમાં શિફ્ટ કરવા જઈ રહ્યું છે. તેના બદલામાં PhonePeની પેરેન્ટ...