મહેસાણામાં ૨૦૦કરોડથી વધુના કામોની વિકાસ ગાડી દોડી
પૂર્વ નાયબ મુખ્યમંત્રીશ્રી,સંસદ સભ્યશ્રી,ધારાસભ્યશ્રીની ગરિમામય ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો મહેસાણા નગરપાલિકા દ્વારા નિર્મિત વૈકુઠધામ-સ્માશન ગૃહ,સીટીઝન પાર્ક તેમજ રાજમાતા વિજયારાજે સિંધિયા ગાર્ડનનું લોકાર્પણ કરાયું મહેસાણા: અપના મિજાજ...