ભારતીય મૂળના ચારણિયાને સ્પેસ એજન્સીએ બનાવ્યા ચીફ ટેક્નોલોજિસ્ટ, બનશે નાસા ચીફના મુખ્ય સલાહકાર
ભારતીય અમેરિકન એરોસ્પેસ નિષ્ણાત એસી ચરાનિયાને નાસા દ્વારા તેના મુખ્ય ટેક્નોલોજિસ્ટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ ટેક્નોલોજી નીતિ અને અવકાશ કાર્યક્રમો પર નાસાના ચીફ...