ગોવામાં હનીમૂન મનાવી પરત ફરતા ‘નવોઢા’ ને સુરતમાં મળ્યું મોત, પતિ સળગતી બસની બારીમાંથી કુદી ગયો
•રાજધાની ટ્રાવેલ્સની સળગતી બસ જોઈને કમકમાટી ઉપજાવે તેવા દ્રશ્યો સર્જાયા •ભાવનગરનું નવયુગલ ગોવામાં હનીમુન મનાવી પરત ફરી રહ્યું હતુંને સુરતમાં સજોડે ખેંચેલી સેલ્ફી અંતિમ તસવીર...