જામનગર જીલ્લાના ઘ્રોલ તાલુકાના ગોકુલપર ગામ નજીક કાર અને આઈસર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં ત્રણના મોત
ધ્રોલ તાલુકાના લતીપર રોડ પર ના ગોકુલપર ગામ પાસે ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોના મૃત્યુ નીપજ્યા છે. કાર અને આઇસર વચ્ચે ધડાકાભેર થયેલા અકસ્માતમાં એક વ્યક્તિને...