ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા અમદવાદ અને જામનગર ખાતે કરાયેલી ૩ રેઇડમાં રૂ. ૯૩ લાખની કિંમતનો ૧૩,૮૪૯ કિલોગ્રામ શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરાયો
• ચકાસણી માટે મોકલાવેલા ૧૦ નમૂનાનો પૃથક્કરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કોર્ટ કાર્યવાહી હાથ ધરાશે: ખોરાક અને ઔષધ નિયમન કમિશનર ડૉ. એચ. જી. કોશિયા