હાલના સમયમાં સામાન્ય રીતે ખાનગી ટ્રાવેલ ઓપરેટર બંને તરફનું ભાડું વસુલતા હોય છે, ભલે પછી ગ્રાહકે વન-વે રૂટ માટે બુકિંગ કરાવ્યું હોય. પરંતુ હવેથી વન-વે રૂટ માટે ગ્રાહકે ટૂ-વેનું ભાડું ચુકવવાની જરૂર નથી. કારણ કે હવેથી Assure Cab પરથી કેબ બુક કરી ગ્રાહક એક તરફી મુસાફરી પર 45 ટકા ખર્ચની બચત મેળવી શકશે. Assure Cabsમાં ગ્રાહકે જો એક તરફી મુસાફરી કરી હોય તો એક જ તરફનું ભાડું ચૂકવવાનું હોય છે. કેમ કે કંપની કહે છે જયારે મુસાફરી એક બાજુની હોય તો ભાડું પણ એટલું જ ચૂકવો. અમદાવાદ સ્થિત કંપની પાસે પ્રોફેશનલ આઉટસ્ટેશન એક્સપર્ટ ટીમ છે, જેનાથી કંપની ટિયર 2 ટિયર 3 કનેક્ટિવિટી બનાવે છે, જે ગ્રાહકોને બજેટ ફ્રેન્ડલી સુવિધાઓ પૂરી પાડે છે.
Assure Cab પાસે હાલ તમામ બ્રાન્ડની શ્રેષ્ઠ કાર છે. કંપની ગ્રાહકોને શ્રેષ્ઠ માસિક કાર રેન્ટલ ડીલ ઓફર કરે છે. ઇન્ટરસિટી અને ઇન્ટરટાઉન ડીલ પણ ગ્રાહકોના બજેટમાં ફિટ બેસે એવી રીતે આપવામાં આવે છે. ગ્રાહકોની અપેક્ષાઓ સાથે સારી રીતે મેળ ખાય તે માટે Assure Cab દ્વારા સ્થળ પ્રમાણે આકર્ષક ડીલ ઓફર કરવામાં આવે છે. સસ્તી અને સારી કેબ ડીલ કરવા ઇચ્છતા ગ્રાહકોને Assure Cabની ડીલ કેબના ધોરણો સાથે સમાધાન કર્યા વિના મદદરૂપ થાય છે. કંપની સમગ્ર ભારતમાં તમામ મોટા શહેરો અને અન્ય સ્થળો માટે Assure Cab મળી જાય છે. Assure Cabથી ટેક્સીનું બુકિંગ ખૂબ જ સુરક્ષિત અને યુઝર ફ્રેન્ડલી છે. કંપની ગ્રાહકોના બજેટને ધ્યાને રાખી કેબ ડીલ ઓફર કરે છે. ગ્રાહકોની જરૂરિયાતો, ખર્ચ અને બજેટને ધ્યાને રાખી કંપની દ્વારા વિવિધ ડીલ ઓફર કરવામાં આવે છે.
(એક આંગળીના ટેરવે ભારતભરમાં કાર બુકિંગ સરળતાથી કરવા આ એપ કરો ડાઉનલોડ: https://play.google.com/store/apps/details?id=com.techi.assurecab)
હાલ કંપની સાથે 29 હજારથી વધુ વિશ્વાસપાત્ર ડ્રાઈવર પાર્ટનર છે. 12 હજારથી વધુ વન-વે રૂટ પર કંપની સેવા આપી રહી છે. 5 હજારથી વધુ તાલુકા અને ગામડાઓ સાથે કંપનીનું જોડાણ છે. Assure Cab દ્વારા ગ્રાહકોને જીપીએસ સક્ષમ વાહન, ડોર ટુ ડોર સર્વિસ, 24*7 ગ્રાહક સ્પોર્ટની સર્વિસ પણ પ્રોવાઇડ કરવામાં આવે છે. હાલ કંપની 900 જેટલા શહેરોમાં પોતાની સર્વિસ આપે છે.અત્યાર સુધી 4.9 લાખ ગ્રાહકોએ કંપની પાસેથી સુરક્ષિત અને સુખદ સેવા લીધી છે અને તેઓ સંતુષ્ટ છે. ગૂગલ પર કંપનીને ગ્રાહકોએ 4.9નું રેટિંગ આપ્યું છે. કંપની પાસે 8 વર્ષનો અનુભવ છે. ગુજરાત બાદ કંપની હવે પેન ઇન્ડિયામાં તેની સર્વિસનું વિસ્તરણ કરી રહી છે. Assure Cabs દરેક ગ્રાહક સુધી પહોંચવા માટે ખૂબ જ ટૂંક સમયમાં દેશના અન્ય વિસ્તારોમાં વિસ્તરણ કરી રહ્યું છે. Assure Cabsમાં ગ્રાહકોની મુસાફરીનો અનુભવ હંમેશા સલામત અને ખાનગી તેમજ ખર્ચ-અસરકારક રહે છે.
ASSURECAB.COM પરથી ટેક્સી ઓનલાઈન ઝડપી અને અસરકારક મળી રહે છે. એશ્યોર કેબ એ લોકલ, આઉટસ્ટેશન અને હોલિડે ટૂર માટે સંપૂર્ણ કાર ભાડે આપવાનું સોલ્યુશન છે. એશ્યોર કેબ ટેક્સી ઓનલાઈન બુકિંગ એકદમ સરળ છે ઉપરાંત ફોન પર કોલિંગ દ્વારા પણ બુક કરવાની સુવિધા છે. બજેટ કાર ભાડાની સુવિધા તમારા માટે તરત જ શ્રેષ્ઠ વ્યાજબી ભાવે મળે છે. Assure Cab ભારતભરમાં પોતાના ગ્રાહકોને વિશ્વાસપાત્ર, સર્વશ્રેષ્ઠ, સલામત અને મૈત્રીપૂર્ણ અનુભવ પ્રદાન કરવા માટે ખૂબ જ ટૂંક સમયમાં બાકી રહેલા અન્ય કેટલાક શહેરોમાં પણ સર્વિસ શરૂ કરશે. Assure Cab તેના ગ્રાહકોને એક સુરક્ષિત અને સારો ટ્રાવેલ અનુભવ પ્રદાન કરે છે અને ગ્રાહકોની માહિતીની ગોપનીયતા જાળવી રાખવી કંપની માટે સર્વોપરી છે. 8 વર્ષનો અનુભવ ધરાવતી Assure Cab ની ગાડીઓમાં GPS હોય છે, તે ડોર ટુ ડોર સર્વિસ પણ આપે છે.