ગુજરાતની 13 સૌથી પ્રદૂષિત નદીઓમાં ભરૂચ જિલ્લાની બે નદીઓનો સમાવિષ્ટ
સીપીસીબી દ્વારા જાહેર કરાયેલ અહેવાલમાં ગુજરાતની 13 નદીઓ પ્રદૂષિત હોવાનો ઘટસ્ફોટ
જિલ્લા ની અંકલેશ્વર ની આમલા ખાડી તથા વાઘરા ની ભૂખી ખાડી સમાવિષ્ટ કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ કંટ્રોલ બોર્ડ
સીટી સીબી દ્વારા ભારત દેશની સૌથી પ્રદુષિત નદીઓ અને ચકાસણી કરી તે અંગે નો અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે જેમાં ગુજરાતની 13 નદીઓ પ્રદૂષિત હોવાનું નોંધાયું છે આ નદીઓમાં ભરૂચ જિલ્લાની બે નદીઓ સમાવિષ્ટ છે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા દેશભરમાં વિવિધ નદીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાં સીઓડી કેમિકલ ઓક્સિજન ડિપાર્ટમેન્ટ અને બીઓડી બાયો કેમિકલ ઓક્સિજન ડિપાર્ટમેન્ટ નો લેવલ ઉપરાંત પીએચ સહિતની માતાને ચકાસથી કરવામાં આવી હતી ગુજરાતની નદીઓમાં વિવિધ સરસ જગ્યાએથી સેમ્પલ લેવામાં આવ્યા હતા અને તેમાં 13 જેટલી નદીઓ પ્રદૂષિત હોવાનું ફલિત સાબિત થયું છે.
આ નદીઓમાં ભરૂચ જિલ્લાની બે નદીઓનો સમાવેશ થયો છે જેમાં અંકલેશ્વર નજીક આવેલ આમલા ખાડીનું બીઓડી લેવલ 49 એમજી લીટર જોવા મળ્યું હતું જેને ક્લાસ વનમાં સમાવિષ્ટ કરવામાં આવી છે તો વાઘરા નજીકથી વહેતી ભૂખી ખાડીમાં પણ પ્રદૂષિત નદીઓની યાદીમાં આવી ગઈ છે જેનું બીઓડી લેવલ 3.9 જોવા મળ્યો છે જેનો ક્લાસ પાંચમા સમાવેશ કરવામાં આવ્યો છે સામાન્ય રીતે બીઓડી લેવલ એક સદી બે પીવા લાયક ગણાય છે વાગરા નજીકની મુખી ખાંડનો લેવર ખાતર ની ઘંટી ની પાસે છે ત્યારે ઉદ્યોગો દ્વારા ફલાવવામાં આવતા પ્રદૂષિત પાણીના કારણે આ સ્થિતિનું નિર્માણ થવા પામ્યું હોય એમ દેખાઈ રહ્યું છે.